રણબીર કપૂરની સાયકલ મોટર સાયકલ કરતા વધુ મોંઘી છે : આલિયાએ ગિફ્ટ આપે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. ‘રોકસ્ટાર’ ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો […]

કોંગ્રેસે પ્રખ્યાત અભિનેત્રી ખુશ્બુ સુંદરને તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસ પક્ષે ખુશ્બુ સુંદરને આજે તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય પ્રવકતા પદેથી હટાવી દીધા છે. ખુશ્બુ સુંદર આજે કોઇપણ ઘડીએ બીજેપીમાં સામેલ થઇ શકે છે તે તેના માટે દિલ્હી જવા […]

જો વધુ સમય માટે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, તો ભારતને ભવિષ્યમાં મોટું નુકસાન થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શાળા અને કોલેજો કોવિડ-૧૯ના કારણે જો હજુ પણ વધારે સમય બંધ રહેશે તો ભારતને ભવિષ્યની આવકમાં ૪૨૦ થી ૬૦૦ બીલીયન જેટલી અસર થશે. વિશ્વ બેંક અનુસાર, શાળા કોલેજો […]

બિહારની ચૂંટણી: ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી: પીએમ મોદી સહિત 30 નેતાઓનાં નામ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બિહાર વિધાનસભા ચૂંટણીને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ […]

કોરોના દરમિયાન એન્ટિબાયોટિક્સનો વધુ ઉપયોગ ભવિષ્યમાં માનવજાતની જીવલેણ દિશામાં પરિણમશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એન્ટિબાયોટિકસ એ બેકટેરીયાને મારવાની દવા છે. વાઇરસ ઉપર તેની કોઇ અસર થતી નથી. પરંતુ આ મહામારી દરમિયાન એન્ટિબાયોટિકસનો થતા વધુ પડતો ઉપયોગ ભવિષ્યમાં માનવજાતની દ્યોર ખોદશે તેવો ભય […]

કોરોનાના વળતા પાણી : મૃત્યુદર અને સક્રિય કેસ દરમાં તીવ્ર ઘટાડો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો હોવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૭૩૨ નવા કેસ સામે આવ્યા છે અને એ દરમિયાન ૮૧૬ લોકોના મોત થયા […]

કોરોના સારવાર ખર્ચ 80% પરિવારોની પહોંચની બહાર છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસથી સંક્રમિત કોઇપણ વ્યકિત માટે હોસ્પિટલમાં ઇલાજ કરાવવાનું કામ સરળ નથી. કોવિડ-૧૯ના ઇલાજનો ખર્ચો ઘણો બધો આવે છે જેને કારણે લોકોમાં સરકાર પ્રત્યે ગુસ્સો પણ છે. આ […]

આજથી સસ્તુ સોનું ખરીદવાની તક

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) સરકાર એકવાર ફરી તમારા માટે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ  હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું […]

શરીરના અન્ય ભાગોમાં કોરોનાનાં નવા લક્ષણો દેખાય છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના સંક્રમણના ૮૦ ટકા દર્દીઓમાં શરદી, ઉધરસ અને તાવ જેવા સામાન્ય લક્ષણો હવે નથી જોવા મળતા. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યુું છે કે હવે શરીરમાં […]

ટીઆરપી વિવાદ: બજાજ બાદ પાર્લે કંપની ટીવી પર જાહેરાત નહીં આપે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઈ પોલીસે ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ’ (ટીઆરપી) સાથે છેડછાડ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ, અગ્રણી જાહેરાતકારો અને મીડિયા એજન્સીઓ કહે છે કે તેઓ હવે બારીકાઈથી […]

‘ગુજ્જુભાઇ ગોલમાલ’માં ગાયત્રી મંત્રની કથિત ઉપહાસ અંગે વિવાદ: અભિનેતાએ માફી માંગી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈ ગોલમાલ’ના એક સીનમાં ગુજ્જુભાઈ સિદ્ઘાર્થ રાંદેરિયા ઘરમાં શરાબ પીતા હોય ત્યારે વાઇફ પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની […]

રોકડમાં જીએસટી થાપણોને મંજૂરી આપી શકાય છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના સંકટથી મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓ અને ઉદ્યોગજગત માટે સરકાર હરસંભવ પગલા લેવા માટે તૈયાર છે. પીડબલ્યુસીના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, સરકાર ભારતીય કંપનીઓને કોવિડ-૧૯ મહામારી […]

કાશ્મીરની એક શાળા તપાસ એજન્સીઓની રડાર પર

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના એક ધાર્મિક શાળાના ૧૩ વિદ્યાર્થીઓના આતંકી સમૂહોમાં સામેલ થવા અંગે માલુમ પડયા બાદ તે શાળા તપાસ એજન્સીઓની તપાસના દાયરામાં આવી ગયા છે. અધિકારીઓએ આ […]

31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજપીપળા:એકતા પરેડને પગલે આવનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને 32 સમિતિની રચના કરવામાં આવી,કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગ રૂપે સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે સમિતિઓની રચના કરવામાં આવી છે.આ સમિતિઓમાં ખાસ […]

નવરાત્રી પહેલા ફૂલોના ભાવમાં તોળાતો વધારો

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) ૧૭ ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થશે. શહેરના મંદિરોમાં આ વખતે કોરોનાને કારણે કોઈ ખાસ હલચલ જોવા નહી મળે. પરંતુ લોકો સોશિયલ ડીસટન્સ થી પૂજા-અર્ચના કરશે. આ વખતે પૂજા સામગ્રી, […]

મુંબઈમાં બ્લેકઆઉટ : શહેરભરમાં વીજ પુરવઠો ખોરવાયો, પાવર ગ્રીડ નિષ્ફળતા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મુંબઇમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજીયનમાં મેજર પાવર ગ્રીડ ફેલ્યોરના કારણે સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. મહારાષ્ટ્રના વીજ મંત્રીએ કહ્યું છે કે વીજ પુરવઠો […]