6 મહિનાના ત્રાસ પછી હવે કોરોનાની કોલર ટ્યુનમાંથી છુટકારો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) 6 મહિનાના ત્રાસ પછી હવે કોરોનાની કોલર ટ્યુનમાંથી છુટકારો, હવે મહાનાયક અમિતાભના અવાજમાં મળશે નવો મેસેજ : ‘જબ તક દવાઇ નહીં, તબ તક કોઈ ઢીલાઈ નહીં’

શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્કૂલ પ્રોજેક્ટમાં સોનુ સુદનો એનિમેટેડ વીડિયો બનાવ્યો અને આ પ્રોજેક્ટ રીઅલ હિરોને સમર્પિત કર્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવારની સાથે સારો સમય પસાર કરી રહી છે. આ પહેલા તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના […]

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનું ગીત ‘ચોરહે પર ગોલી મારે’ વાયરલ થયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જાણીતી ભોજપુરી અભિનેત્રી અને ગાયિકા અક્ષરસિંહે, જે હાથરસ કાંડ અને અન્ય દુષ્કર્મથી સામે રોષ વ્યક્ત  તેણે ‘ચોરાહે પર ગોલી મારો’ ગીત ગાયું હતું, જે વાયરલ થયું છે. અક્ષર […]

ડોનાલ્ડ ટ્રમ્પની કોવિડ -19 ટ્રીટમેન્ટ પૂર્ણ : આવતીકાલે શનિવારથી જનતાની વચ્ચે જઇ શકશે, ટ્રમ્પના ડોક્ટરનો અહેવાલ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સંજોગોમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર સંપન્ન થઇ ચુકી છે.હવે આવતીકાલ શનિવારથી તેઓ જાહેર જનતા વચ્ચે જઈ […]

ઓનલાઇન શિક્ષણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી : સમજાવવામાં મુશ્કેલી થાય છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારીના કારણે રાજયભરની શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ અંગે રાજયના ૨૨૦૦ શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં […]

સુરત ડુમસથી એરપોર્ટ તરફ જતા રોડની ઝાડીઓમાં સોનાના સિક્કાઓના ઢગલા પડયા હોવાની અફવાઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ‘વા વાયો અને નળીયુ ખસ્યું, એ જોઇને કુતરૂ ભસ્યું’ આવી જુની કહેવત જેવી ઘટના સુરત જેવા સમૃધ્ધ અને સુશિક્ષિત નગરીમાં  બનતા આશ્ચર્યની અવધી  સર્જાઇ છે. ડુમસથી એરપોર્ટ તરફ […]

સુરતમાં રસ્તા પર સોનાના સિક્કા પડયાની ચર્ચા બાદ મોડીરાત્રે સિક્કા મેળવવા લોકોની દોડયાની અફવાઓ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ડુમ્‍મસ રોડ ઉપર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાથી મધરાત્રે લોકોઅે દોડ લગાવી હતી અને સોનાના સિક્કા મળ્યાની સોશ્‍યલ મીડિયા ઉપર અફવા ફેલાઇ છે. સચોટ જાણકારી પુરાવા મળ્યા નથી. આપણે ત્યાં લાકડીયો તાર કેટલીય વખત ફરતો જોવા મળે છે, એટલે કે કોઈ એક વાત કરતુ હોય તો તે સાચી માની બધા લોકો […]

શાર્ક સહિત લાખો પ્રજાતિઓ નાશ પામશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શાર્ક માછલી, જેનેટીકલી એન્જિનિયર્ડ કાઉ (ગાય), ઉદર અને મરઘીઓ જેવાં પ્રાણીઓ માણસને કોરોનાનો કોળિયો થતો અટકાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ પ્રાણીઓનો ઉપયોગ કોરોનાની સારવારમાં અને રસી બનાવવામાં […]

જો એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો ચિંતા કરશો નહીં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ATM મશીનમાં કોઈ સમસ્યા હોય અથવા તેમાં રોકડ નહીં હોવાને કારણે ઘણીવખત ATM ટ્રાન્ઝેકશન નિષ્ફળ (ફેઈલ) થઈ જાય છે. પરંતુ, સમસ્યા ત્યારે સર્જાય છે કે જયારે ખાતામાંથી પૈસા કપાઈ જાય છે […]

તહેવારો પહેલા આંચકો : ઇએમઆઈમાં રાહત નહિ રિઝર્વ બેંક વ્યાજદરો યથાવત રાખ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રિઝર્વ બેંકે વ્યાજદરોમાં કોઇ ફેરફાર જાહેર કર્યો નથી. આજે સવારે રિઝર્વ બેંકના ગવર્નર  શશીકાંત દાસે જણાવ્યું હતું કે, રેપો રેટ ૪ ટકા તથા રિવર્સ રેપો રેટ ૩.૩પ ટકા […]

જમ્મુ-કાશ્મીરમાં હવે ત્રાસવાદીઓનો વીણી-વીણીને સફાયો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સીઆરપીએફ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે નવી અને કડક વ્યૂહરચના ઘડી રહી છે. સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાયમી છાવણીઓ સ્થાપિત કરવા માંગે છે. તે જ […]

અભયભાઇને ચાર્ટર્ડ વિમાનમાં ચેન્નઈ લઈ જવામાં આવ્યા : ડોક્ટર બાલકૃષ્ણન સારવાર આપશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાત ભાજપના અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને આજે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા છે. તેમની સાથે મુંબઈના ડો. ઓઝા સહિત ત્રણ ડોકટરો ગયા છે. અભયભાઈના પુત્ર […]

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં મૃત પક્ષીઓનો વરસાદ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાના ફિલાડેલ્ફિયામાં મરેલા પક્ષીઓનો વરસાદ : વિદેશોમાંથી આવેલા 1500 જેટલા પક્ષીઓ ટપોટપ આકાશમાંથી જમીન ઉપર પડ્યા : મોટા ભાગના મૃત્યુ પામ્યા : અચાનક ઠંડીમાં વધારો થતા પાછા જઇ […]

નવરાત્રિ દરમિયાન ખુલ્લેઆમ ગરબા નહી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તહેવારોને લઈને રાજય સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં હવે રાજયમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને લઈને આજે એક મોટા […]