100 કેચ ઝડપનારો ધોની બીજો વિકેટકિપર બન્યો : રાહુલનો કેચ લેતા હાંસલ કરી સિદ્ઘિ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) યુએઇમાં રમાઇ રહેલી આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ હતી. આ દરમ્યાન ધોનીએ પોતાના નામે એક વધુ ઉપલબ્ધી મેળવી છે. કેએલ રાહુલનો કેચ […]

શું નેહા કક્કર 24 ઓકટોબરે પ્રભુતામાં પગલા પાડશે?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગાયિકા નેહા કક્કર ૨૪ ઓકટોબરે ‘ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર’ ફેમ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે તેવા સમાચાર સાંભળીને ગાયિકાના ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે. એવી ચર્ચા થઈ […]

સ્વદેશી રસી ‘કોવાકસીન’માં ભેળવવામાં આવી છે એવી ચીજ કે લાંબા સમય સુધી કોરોના ફરકે નહિ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત બાયોટેકે તેની કોવિડ રસીમાં બીજી દવા મિકસ કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ કોરોના રસી Covaxindમાં Alhydroxiquim-II નામની સહાયક દવા ઉમેરશે. જે રસીની રોગપ્રતિકારક શકિતમાં ખાસ્સો વધારો કરશે અને કોરોનાથી લાંબા […]

આત્મનિર્ભર ભારત … દિવડા ગાયના છાણમાંથી બનાવવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાના કારણે દેશના તહેવારોનો રંગ ફીકો ન પડે એટલા માટે દિવાળીએ દેશમાં ગાયના છાણમાંથી બનેલ ૩૩ કરોડ દિવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય રામધેનુ આયોગ (આરકેએ)ની યોજના મુજબ […]

વાલ્વ અથવા ફિલ્ટરવાળા માસ્ક કોરોના સામે સુરક્ષિત નથી : આરોગ્ય વિભાગ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હાલ માં કોરોના માં બજાર માં જુદાજુદા માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્ટર વાળા અને વાલ્વ વાળા માસ્ક બજાર માં મળી રહ્યા છે ત્યારે ગુજરાત રાજયના […]

વિમાન જેટલું મોટું એસ્ટરોઇડ 24046 કિ.મી.ની ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ જણાવ્યું છે કે ૨૦૨૦ RK2 નામનો એક એસ્ટરોઇડ ખૂબ જ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે સાત ઓકટોબરને ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે […]

વ્હાઇટ હાઉસ પહોંચતાની સાથે જ ટ્રમ્પે તેનો માસ્ક ઉતારીને તેના ખિસ્સામાં મૂકી દીધું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના સંક્રમણ સામે જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમણે વ્હાઈટ હાઉસમાં શિકટ કરવામાં આવ્યા છે. તેમની વોલ્ટર રીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. […]

હાથરસકાંડ : સીબીઆઈ બાદ હવે ઇડી આ કેસની તપાસ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હાથરસ કેસમાં સીબીઆઇ બાદ હવે ઇડીની પણ એન્ટ્રી થશે. ઇડી જાતીય હિંસા ભડકાવાના હેતુથી વેબસાઇટ બનાવીને દુષ્પ્રચાર કરવા અંગે હાથરસ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆરની તપાસ કરી રહ્યું છે. […]

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ, રાજસ્થાન બીજા અને ગુજરાત સાતમા ક્રમે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂરપોયગ બદલ વર્ષ ૨૦૧૯માં કુલ ૨૫૫ કેસ નોંધ્યા છે. મીડિયા […]

સામાજિક સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન શ્રમિકોને ભોજન કરાવ્યું : હવે મ્યુ. કોર્પોરેશન પાસે કરોડો રૂપિયા માગ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લોકડાઉન દરમિયાન રોજગાર – ધંધા બંધ થયા બાદ શ્રમિકો અને જરૂરીયાતોને ખાવાનું ખવડાવી સોશ્યલ મીડિયા પર વાહ..વાહ.. મેળવવાનો દોર ચાલ્યો હતો. હવે આમાથી જ કેટલીક સામાજિક સંસ્થાઓએ મ્યુ. […]

કોરોના સમયગાળામાં રિક્ષા ચાલકોને આર્થિક સહાયતા અંગેનો નિર્ણય ચાર અઠવાડિયામાં લેવામાં આવશે: હાઈકોર્ટ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાની મહામારી વચ્ચે રિક્ષાચાલકોએ આર્થિક સહાયની માગ સાથે કરેલી રિટમાં ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે હાઇકોર્ટના આદેશના ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે. તેઓ […]

હવે ટ્રેકટરો માટેના નવા નિયમો ઓક્ટોબર 2021 થી અમલમાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્ર સરકાર એ નિર્માણ ઉપકરણ વાહનો અને ટ્રેકટરો  માટે નવા ઉત્સર્જન માપદંડોના અમલમાં લાવવાની સમયમર્યાદા આવતા વર્ષ સુધી લંબાવી દીધી છે. તે ક્રમશઃ એપ્રિલ ૨૦૨૧ અને ઓકટોબર ૨૦૨૧ […]

સારા સમાચાર … માર્ચ સુધીમાં કોરોના રસી ભારતમાં આવી જશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારીની વેકસીન માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો યુધ્ધસ્તરે રિસર્ચ કરી રહ્યા છે. કેટલીક વેકસીન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ છે. તો ભારતમાં પણ ત્રણમાંથી ઓછામાં ઓછી બે વેકસીન […]