પ્રાથમિક-માધ્યમિક શાળાઓ દિવાળી પછી જ ખુલશે!

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્ત્વના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ […]

દિલ્હીની હિંસા માટે મેરઠથી શસ્ત્રો મંગાવ્યા કોંગ્રેસના પૂર્વ નેતાએ પૈસા આપ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફેબ્રુઆરી મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા મામલે એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રમખાણોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો ઉત્ત્।ર પ્રદેશના મેરઠ  […]

કોરોના-લોકડાઉનને કારણે મુંબઇના વેપારીઓ ભારે મુશ્કેલીમાં : ખરીદી નહિ નીકળે તો 25%એ ઉચાળા ભરવા પડશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાને લીધે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન બાદ બેકાર બનેલા લાખો પરપ્રાંતીય મજૂરોએ મુંબઈમાંથી ઉચાળા ભર્યા હતા. મુંબઈની સ્થિતિમાં ૬ મહિના બાદ પણ ખાસ કોઈ સુધારો નથી થયો અને […]

ગૂગલે તેના કર્મચારીઓને ભેટ આપી : 4 દિવસનું કાર્ય અને 3 દિવસની રજા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસના કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધ્યું છે. ખાસ કરીને આઈટી કંપનીઓ તેમના કર્મચારીઓની સેવા ઘરેથી લઇ રહી છે. ઘરેથી કામ કરતા સમયે કર્મચારીઓ પર ઓફિસની સરખામણીએ […]

2021ની શરૂઆતમાં ભારતમાં કોરોના રસી આવે તેવી સંભાવના

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોવિડ-૧ની રસી વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શકયતા છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને  જણાવ્યું હતું. કોરોનાની રસી […]

શુભ પ્રસંગોએ જમવાનું મેનુ બદલાયું: પરંપરાગત વાનગીઓનો સમય આવ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારીની પરિસ્થિતિમાં અનલોક-૪ જાહેર થયા બાદ હવે નવેમ્બર-ડિસેમ્બર માટે લગ્નનાં પ્લાનિંગ અને બુકિંગ થવા લાગ્યાં છે, પરંતુ કોરોનાની મહામારી બાદ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં હવે બદલાવ […]

કંગનાને ટેકો આપતી સાડી બહાર પડી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શિવસેના સાથેના વિવાદ બાદ સોશ્યલ મીડિયામાં કંગનાના સપોર્ટમાં ઘણા લોકો પોતાનો મત વ્યકત કરી રહ્યા છે. અભિનેત્રીના પોસ્ટર્સની સાથે સમર્થકો રસ્તા ઉપર માર્ચ કરતા દેખાઈ રહ્યા છે એવામાં […]

પાકિસ્તાન સુરંગ થકી આતંકવાદીઓ ભારતમાં ઘુસાડે છે : ડ્રોનથી શસ્ત્રો પહોંચાડે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય લશ્કરના આક્રમક વલણના કારણે હાલમાં આતંકવાદીઓની ભારતમાં દ્યૂસણખોરી અદ્યરી બની ગઈ છે. જોકે, હવે પાકિસ્તાને નવો રસ્તો શોધી કાઢ્યો છે. પાકિસ્તાન ક્રોસ-બોર્ડર અંડરગ્રાઉન્ડ ટનલો દ્વારા આતંકીઓને ભારતમાં […]

ગુજરાતમાં ખાડા અને ગટરમાં પડી જવાથી 122 લોકોના મોત : જવાબદાર કોણ ?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગુજરાતમાં ખાડામાં પડવાથી ૯૨ લોકોના મોત થઈ ગયા છે. થોડાક અમથા વરસાદમાં ગુજરાતના રોડ રસ્તા રોલરકોસ્ટર રાઈડ જેવા થઈ જાય છે એટલું જ નહીં પરંતુ મનપા દ્વારા ખુલ્લી […]

સ્ટાર વોરની તૈયારી … ભારત ફિલ્મોમાં જોવા મળતા જીવલેણ શસ્ત્રો બનાવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓની તૈયારી ડાયરેકટેડ એનર્જી વેપેન્સ માટે એક નેશનલ પ્રોગ્રામ ચલાવાની છે. એવા હથિયારો કે જે ઘાતક હશે જે માત્ર લોકોએ ફિલ્મોમાં જ જોયા […]

લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના કાળની વચ્ચે સંસદમાં ચોમાસું સત્રની આજે શરૂઆત થઈ  છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સવારે લોકસભાની બેઠક એક કલાક માટે સ્થગિત કરાઈ છે,રાજ્યસભામાં પૂર્વ […]

સંસદનું વિશેષ સત્ર: કોરોનાને કારણે વિશેષ જોગવાઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સંસદનું એક અનોખું સત્ર સોમવારે શરૂ થયું છે. , જેમાં સાંસદો મુલાકાતીઓની ગેલેરીમાં પ્લાસ્ટિક શીટથી સેપરેટ થઈ અને માઇક્રોફોન સાથે બેસશે, વિઝિટર ગેલેરીમાં વ્યકિતગત બેઠકો પર માઇક નથી, […]

દેશ-સંસદ-સંસદીય સભ્યો સેનાના જવાનો સાથે ઉભા છે : મોદી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના કાળ દરમિયાન સંસદનું આજથી મોનસૂન સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી […]

એક તરફ કોરોના છે અને બીજી બાજુ ફરજ છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હીમાં આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. ૨૦ વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી સત્ર શરૂ થયા પહેલા જ લોકસભા-રાજયસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. […]

રાષ્ટ્રપતિ, પીએમ સહિત ૧૦ હજાર ભારતીય લોકો ચીનના જાસૂસી એજન્સીની નજર હેઠળ હોવાનો મોટો વિસ્ફોટ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ટેન્શન પ્રવર્તી રહ્યું છે અને સ્થિતિ યુધ્ધ જેવી જણાય રહી છે. આ દરમિયાન ચીનની નાપાક હરકતોનો વધુ એક ખુલાસો થયો છે. […]