આને કહેવાય કાગનો વાઘ : શ્વાનને વાઘ બનાવવા ચટાપટા રંગી દીધા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મલેશિયામાં વાઘ જેવા પીળા અને કાળા પટ્ટા ધરાવતો શ્વાન જોવા મળ્યો છે. એની તસવીરો સોશ્યેલ મીડિયામાં વાઇરલ થઈ એ પછીથી પશુ વિભાગના અધિકારીઓ અને પશુપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો […]

સુરતના માર્ગનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નિરીક્ષણ કર્યું: રી-કાર્પેટનું કામ શરૂ કરાયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરત શહેરમાં બિસમાર બનેલા રસ્તાને લઈને લોકોમાં ભારે રોષ છે. હવે સુરત મનપા એક્ટિવ બની છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રી-કાર્પેટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શહેર મનપા કમિશનર બંછાનીધી પાનીએ મુલાકાત કરી હતી.મુલાકાત સમયે મનપા કમિશનરે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે શહેરના તમામ રસ્તાઓનું આગામી સાતેક દિવસમાં સમારકામ થઈ જશે. જો વાતાવરણ સ્વચ્છ રહેશે તો ઝડપથી ખરાબ રસ્તાની સમસ્યાનું નિવારણ થઇ જશે.બે દિવસથી વિરામ લેતા હવે મનપા કામે લાગ્યું છે. ખરાબ રસ્તાઓ રિપેર કરવા અંગે મનપા કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના તમામ ખરાબ રસ્તા ઝડપથી રિપેર કરવાની સૂચના આપી છે. જોકે, સુરત શહેરમાં હાલ મનપા દ્વારા દિવસ દરમ્યાન રોડ રિપેરિંગને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે આ રોડ રિપેરિંગનું કામ રાત્રીના સમયે થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

બાળકોનાં શરીરમાં એન્ટિબોડીઝની હાજરી હોવા છતા પણ કોરોનાનું જોખમ થઈ શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચિલ્ડ્રન નેશનલ હોસ્પિટલનાં સંશોધકોએ તાજેતરમાં અભ્યાસ કર્યો છે કે બાળકોને કોરોના ચેપથી છુટકારો મેળવવા અને શરીરમાં એન્ટિબોડીઝ બનાવવા માટે કેટલો સમય લાગે છે. તેમના સંશોધન મુજબ, બંને કોવિડ […]

500 નિયમિત ટ્રેનો બંધ થશે : 10,000 સ્ટેશનોને બાકાત રાખવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશભરમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉને રેલવે સેવાઓ લગભગ ઠપ્પ કરી દીધી છે, જેમાં ખાસ કરીને યાત્રી ટ્રેનો બંધ છે. અનલોકના અલગ-અલગ તબક્કામાં ટ્રેનોની સંખ્યા સતત વધારવામાં આવી […]

ચીનના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળવા ઇચ્છે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેંગોંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બન્ને દેશોની વચ્ચે તણાવ ફરી ચરમ સીમાએ પહોંચી ગયો છે. બન્ને દેશોની વચ્ચે એક વાર […]

મોદી સરકાર 2024 માં સત્તા પર પાછા ફરવાની સંભાવના ઓછી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મોદી સરકારે બુધવારે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરતા ૧૧૮ ચાઈનીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેને લઈને ચીન અકળાઈ ગયું છે. ભારતની કાર્યવાહીથી રોષે ભરાતા ચીન હવે વિવિધ […]

ભારત – ચીન સરહદે તણાવ : પૂર્વી લડાખમાં જવાનો, ટેંકો, શસ્ત્રો, વાહનો, તોપ તૈનાત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચીનના પૂર્વી લદ્દાખના ચુશુલ સેકટરની સામે ભારી સંખ્યામાં સેનાના જવાનોને તૈનાત કર્યા છે. અગાઉ શસ્ત્રો અને ભારે યુધ્ધના શસ્ત્રોથી સંપૂર્ણ સજ્જ ભારતીય સૈનિકોને ઠાકુંગથી માંડીને રેડ ઇન દર્શ […]

અમેરિકા ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં બે રસી તૈયાર કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના મહામારી સામે લડવાનું હવે ફકત રસી થી જ શકય છે. જેના માટે દુનિયા ભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. અમેરિકન સંસ્થા  સીડીસીએ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી એજન્સીઓને […]

મોદીની હત્યાનું કાવતરું? એનઆઈએને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની હત્યા વિશે મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે. […]