ડેન્ટલ સર્જને કરેલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં ખામી થઈ હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરી

સારવાર અધુરી છોડીને ચાલી ગયેલ દર્દીએ પાછળથી ડોક્ટર સામે ક્ષતિની ફરિયાદી કરી હતી શ્રેયસ દેસાઈ, એડવોકેટ સુરતના દાંતના ડોક્ટર પાસે પોતે કરાવેલ રૂટકેનાલ ટ્રીટમેન્ટમાં ડોક્ટરના પક્ષે સેવામાં ખામી અને બેદરકારી […]

મહિલાના મોંમાંથી 4 ફૂટ લાંબો સાપ નીકળ્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) મોં ખોલીને સુવું આપણે કેટલું ભારે પડી શકે છે તે તો આપ આ મહિલાને જ પૂછો. જેના મોને રાફડો સમજીને ચાર ફુટ લાંબો સાપ તેના શરીરની અંદર ઘુસી […]

કોરોનાના કહેર વચ્ચે તેલીબિયાં અને કઠોળના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક બાજુ કોરોના મહામારી અને લોકડાઉનની પ્રતિકુળ અસરોને કારણે લોકોની કમાણી ઘટી છે બાજી બાજુ જીવન જરૂરી ચીજોના ભાવ સતત વધતા લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. સપ્તાહથી પડી […]

પિત્રુદેવો ભાવ: શ્રાદ્ધ પક્ષ આજથી શરૂ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. પિતૃઓના આર્શિવાદ મેળવવા માટે જપ, તપ, પૂજા તથા કાગડાઓને શ્રાદ્ધ (વાસ નાંખવાનો) મહિમા ૧૬ દિવસ સુધી  ભાવિકો દ્વારા પિતૃતર્પણ સહિતના વિવિધ ધાર્મિક […]

સુરતીઓએ મનપાની તિજોરીમાં રૂ. 450 કરોડથી વધુ રકમ એડવાન્સ ટેક્સ તરીકે જમા કરાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સામાન્ય મિલકતવેરામાં જંગી રાહત છતાં 31 ઓગસ્ટ સુધી મનપાની તિજારીમાં 450.56 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ પેટે જમા થયા છે. જે ગત વર્ષની તુલનામાં 130 કરોડ જેટલા ઓછા છે. […]

કોરોના સમયગાળા દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગેની માહિતીવાળી ઇ-બુકનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં કોરોના પર કાબૂ મેળવવા માટે માર્ચ મહિનામાં લોકડાઉન અમલમાં મુકાયું હતુ. આ દરમિયાન લોકોની મદદ કરવા માટે વડાપ્રધાન  મોદીએ અપીલ કરી હતી. જેના પગલે ભારતીય જનતા પાર્ટીના […]

ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા અને 2000 વર્ષ પહેલાં જૈન ગ્રંથોમાં આપવામાં આવેલ ઉપદેશો વચ્ચે સમાનતા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચેપગ્રસ્ત વ્યકિતને ખુલ્લા હાથથી સ્પર્શ કરશો નહીં, જો તમારે સ્પર્શ કરવાની જરૂર હોય તો મહેરબાની કરીને તમારા હાથ સતત ધોતા રહો. ચેપગ્રસ્ત વ્યકિતને અલગ કરી આઈસોલેટ કરો જેથી ચેપની […]

ઋષિકેશના લક્ષ્મણ ઝુલા ખાતે વિદેશી મહિલાઓ દ્વારા ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઉત્તરાખંડમાં આવેલા ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા અને ગંગાના અન્ય ઘાટ પર વિદેશી મહિલાઓએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું અને અશ્લીલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. […]

ચીની સેનાએ 3 દિવસમાં 3 વાર ઘૂસણખોરી કરી હતી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે સતત તનાવની સ્થિતિ પેદા થયેલી છે. છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ વાર ચીને વિવિધ વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયત્નો કર્યા છે. એક બાજુ ચીન […]

ચીનનો એલએસી પર ઘૂસણખોરીનો દાવ ઊંધો પડયો : ભારતીય સૈન્યએ મજબૂત કરી લીધી પોઝિશન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ફરી એકવાર તણાવ વધી ગયો છે. અત્યાર સુધી ચીને બે દિવસમાં બે વાર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો […]

ડ્રેગન પરમાણુ શસ્ત્રો ડબલ કરવાની તૈયારીમાં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે […]

૨૬ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુનોના અધિવેશનને સંબોધન કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુનોના અધિવેશનને સંબોધન કરશે : આ વર્ષે કોરોના સંકટને લીધે યુનોનું અધિવેશન વર્ચ્યુઅલી (ઈન્ટરનેટ ઉપર) યોજાશે : અનેક દેશોના વડાઓ ભાગ લેશે : આ […]

થોડા સમય પછી મોબાઇલ ફોનના બીલમાં વધારો ઝીંકાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ટુંક સમયમાં મોબાઇલ ટેરીફના ભાવો વધે તેવી શકયતા છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ આવતા ૭ મહિનાની અંદર એજીઆરના ૧૦ ટકા રકમ ભરવાની રહે છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓને […]

કોરોના વારંવાર રંગ બદલે છે : વેકસીન કઇ રીતે બનશે, નિષ્ણાંતો ટેન્શનમાં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ દરમિયાન સૌની નજર કોરોના વેકસીન પર કેન્દ્રીત થઇ છે. વેકસીન આવતા જ લોકોની જીંદગી ફરી પાટા પર દોડવા લાગશે […]

NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવાન સી આર પટેલની નિમણુંક

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં  સી આર પટેલની   સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. […]