યુવતી પતંગની પૂંછડીમાં ફસાઈ ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) તાઇવાનના સમુદ્રીક શહેર નાનલિઓમાં અક ગ્રુપ ઓરેન્જ રંગનો વિશાળ લાંબો પતંગ ઉડાવી રહ્યું હતુ, જેમાં ત્રણ વર્ષની બાળકી અટકી ગઇ, અને તે પતંગની સાથે હવામાં ઉડી ગઇ હતી. […]

બ્રિટનના આ વ્યક્તિએ 18 ઇંચ વ્યાસનું ટમેટા ઉગાડ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ડગ્લસ સ્મિથ નામના 42 વર્ષના આ માળીએ 18 ઇંચનો પરિઘ ધરાવતું મસમોટું ટમેટું ઉગાડયું છે. છોડ આટલા મોટા ટમેટાને ઝીલી શકે એ માટે લેડીઝ લેગિંગ્સની પટ્ટીની દોરી બનાવીને […]

બ્રિટનનું આ 6 મહિનાનું ઘેટું સાડાત્રણ કરોડ રૂપિયામાં વેચાયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) બ્રિટનના ચેશાયરના મેકસફીલ્ડ ફાર્મમાં જન્મેલું ડબલ ડાયમન્ડ નામનુ 6 મહિનાનું એક ઘેટું સ્કોડલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલા ઓકશનમાં સાડાત્રણ કરોડ રૂપિયામાં વેચાયું છે. એ ઘેટું નેધરલેન્ડસમાં હોઝિયરી યાર્ન અને ચિકન-ફિશ માટે જાણીતા ટેકસલ વિસ્તારમાં ઉછેરાતી ટેકસલ રેમ નામની જાતિનું છે. આ વેચાણ સાથે ઘેટાના ત્રણ કરોડ રૂપિયાની કિંમતે વેચાણનો અગાઉનો વિક્રમ તુટયો છે. એ ઘેટું પશુઉછેરનો ધંધો કરતા ત્રણ બ્રીડર્સે સાથે મળીને ખરીધું છે. એ ત્રણ બ્રીડર્સ નવાં ઘેટાં પેદા કરવા માટે ડબલ ડાયમન્ડનો […]

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરની રોક ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે સોમવારકે કેટલાક નિર્દેશ જાહેર કર્યા હતા. નવા નિયમો અનુસાર ૩૦ સપ્ટેમ્બરની રાતના ૧૧.૫૯ વાગ્યા […]

પૂર્વરાષ્ટ્ર પતિ ભારતરત્નt પ્રણવ મુખર્જીના નિધનથી બોલિવૂડ ઉંડા શોકમાં ડૂબ્યુા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ ભારતરત્‍ન પ્રમણવ મુખરજી હવે આ દુનિયામાં નથી રહ્યા એમનુ ૮૪ વર્ષની ઉમરમાં નિધન થયુ મસ્‍તિષ્‍કની સફળ સર્જરી પછી એમના ફેફસામાં સંક્રમણ ફેલાયુ હતું. એમના નિધન […]

કોરોનાને કારણે ઘરઘંટીની ડીમાન્ડમાં મોટો ઉછાળો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID   19) એ લોકોની જીવનશૈલી, રહેણી-કરણી, ખાણીપીણીની રીત વિગેરેમાં ધડમૂળથી પરિવર્તન લાવી દીધું  છે. સમગ્ર દુનિયા બદલાઇ રહી છે. […]

ગુરુવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ અંબાજી દર્શન સાથે ઉત્તર ગુજરાતમાં પ્રવાસની શરૂઆત કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રમુખપદની  જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ  કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ બાદ હવે ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તાર સાહિતના જિલ્લાઓનો […]

મુખ્યમંત્રીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) *   મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે *   […]

તહેવારોને ધ્યાનમાં રાખીને 100 વધુ ટ્રેનો ચલાવવાની તૈયારી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય રેલ્વે ટુંક સમયમાં ૧૦૦થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી શકે છે. તહેવારોને ધ્યાને રાખી આ નિર્ણય લેવાશે. હાલ રેલ્વે ફકત ૨૫૦ એકસપ્રેસ ટ્રેનો દોડાવે છે. જેમાં ૩૦ […]

સપ્ટેમ્બર મહિના માટે એલપીજી સિલિન્ડરના નવા ભાવ આવ્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (HPCL, BPCL, IOC) LPG રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. […]

ચીન સુધરશે નહીં : વુહાનમાં ફરીથી જંગલી પ્રાણીઓનું વેચાણ શરૂ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ચીનના મેનલેન્ડ ના ‘વેટ માર્કેટ્સ’ દુનિયાને કોરોના વાયરસ પ્રકોપ આપવા માટે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનું કેન્દ્ર બની ચૂકયું છે. ત્યારબાદ અહીંની સરકારે ભોજન તરીકે વન્યજીવોના વેચાણ […]

પેગોન્ગ લેક નજીક ઘર્ષણ બાદ મોટા તણાવની આશંકા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. ચીનના કાવતરાને નિષ્ફળ કરતાં ભારતીય સેનાએ પૈગાન્ગ લેકના દક્ષિણ હિસ્સામાં આવેલી એક મહત્વની ચોટી પર કબજો કરી લીધો. […]

આ જગ્યાને લઈને ચીનની દાનત ખરાબ હતી : ભારતે આ રીતે પોતાનો કબ્જો જમાવી દીધો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સૂત્રોના જણાવ્યા અનુસાર એલએસી પર તનાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાની વિકાસ રેજિમેન્ટ બટાલિયન ઉત્તરાખંડથી પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે તૈનાત કરવામાં આવી હતી. આ બટાલિયને એક વ્યૂહાત્મક ઊંચા […]

કપટભર્યા ચીને લદ્દાખમાં 1000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પચાવી પાડયો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદ્દાખમાં એલએસી આસપાસનો લગભગ ૧૦૦૦ ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર અત્યારે ચીનના કબજામાં હોવાનું કેન્દ્રને મોકલાયેલ ઇન્ટેલીજન્સ રિપોર્ટમાં કહેવાયું છે. ચીન એપ્રિલ – મેથી પોતાનું સૈન્ય બળ એલએસી આસપાસ […]

પ્રણવ મુખર્જીના અંતિમદર્શન માટે લાંબી લાઇન લાગીઃ બપોરે સંપૂર્ણ માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે બપોરે અંતિમ વિદાય અપાશે. બપોરે ૨.૩૦ કલાકે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ પર તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે. બપોરે ૧૨ સુધી તેમનો પાર્થિવ […]

વડાપ્રધાન મોદીએ આજે સવારે દિવંગત પ્રણવ મુખર્જીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન મોદીએ આજે સવારે દિવંગત પ્રણવ મુખર્જીને હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરી નમન કર્યુ હતું તે સમયની તસ્વીર

ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ૮૪ વર્ષની વયે અવસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવેલા પ્રણવ મુખર્જીનું સોમવારે ૮૪ વર્ષની વયે અવસાન થયું. તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી […]