બીએસએફ યુવાનોને સ્વસ્થ રહે તે માટે આયુર્વેદ સેવા શરૂ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બીએસએફના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે એમ […]

મુસ્લિમ મહિલાઓએ પીએમ મોદીના ફોટા પર રાખડી બાંધી : ત્રિપલ તલ્લાકના કાયદા માટે આભાર માન્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાન મોદીનાં સંસદીય વિસ્તારની મુસ્લિમ મહિલા પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાને ઉઠાવેલા પગલાને કઈ રીતે ભુલી શકે છે, વારાણસીની મુસ્લિમ મહિલાઓએ પીએમ મોદીને પોતાના ભાઈજાન માનીને તેમના ફોટા પર રાખડી બાંધીને તેમનો આભાર માન્યો હતો. વારાણસીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર દાલમંડીમાં મુસ્લિમ મહિલાઓએ પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાન મોદીને ખાસ અંદાજમાં યાદ કર્યા કેમકે આજનાં જ દિવસે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓ માટે આ કાયદો બનાવીને ત્રણ તલાક જેવી સામાજીક કુરીતિથી એમને આઝાદી જે અપાવી હતી. રક્ષાબંધનનાં માહોલમાં મુસ્લિમ મહિલાઓએ ભૈયા મેરે રાખી કે બંધનકો નિભાના જેવા ગીતો ગણગણીને મોદીજીના ફોટા પર રાખડી બાંંધી સાથે જ સાંકેતિક રૂપે મોઢું મીઠું કરાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

5 મીએ વડા પ્રધાન સવારે 11.55 વાગ્યે અયોધ્યા પહોંચશે: મોદી સાથે સ્ટેજ પર હાજર પાંચ મહાનુભાવોના નામનો નક્કી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રામ મંદિર ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં એક ઉત્સવ જેવો માહોલ છે. રામ મંદિર ભૂમિપૂજનના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી  મોદીઅયોધ્યા જવાના છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ આપી […]

સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકા દ્વારા 10 સિટી બસોને એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અનલોકમાં રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા લોકોને આગામી 2થી 3 અઠવાડિયા સુધી […]

અમૂલ ફેડરેશન દ્વારા હળદર આઈસ્ક્રીમ લોન્ચ કરાઈ : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાનો થયો દાવો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો છે  વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો […]

શહેર પોલીસે એફઆઈઆર નોંધવા માટે વિશેષ એપ્લિકેશન બનાવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અમદાવાદ શહેર પોલીસે FIR નોંધવા માટે ખાસ ‘તીવ્ર’ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેથી હવે પોલીસે ફરિયાદ નોંધતી વખતે લખાણની લપ નહીં થાય. તેમજ ફરિયાદીનો પણ સમય બચી જશે. સામાન્ય […]

નોકરિયાતોનો પગારમાં વધારો થવાને બદલે ઘટશે : સરકારે આપેલી રાહત પાછી ખેંચી લીધી હવેથી પીએફ ૧૨ ટકા લેખે કપાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સરકાર દ્વારા કોરોના મહામારીની વચ્ચે કંપની અને કર્મચારીઓ બંને માટે રાહત થાય તે માટે ત્રણ મહિના સુધી મેં, જૂન અને જૂલાી માટે કર્મચારીઓને ફંડમાં ૪ ટકાનો કાપ મુકયો […]

ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર માટે રેસ્ટોરન્ટ અભિયાન શરૂ કરાયું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગલવાન ખીણમાં ચીનની ગદ્દારી બાદ ભારતમાં ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સ પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ચીની પ્રોડક્ટના વિરોધનો સૂર હવે વધુ જોર પકડી રહ્યો છે.  દક્ષિણ […]

કોરોના સામે અમદાવાદ મોડેલ ડબ્લ્યુએચઓ પસંદ કરે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે અપનાવાઈ રહેલા શ્રેષ્ઠ પદ્ઘતિની ઓળખ કરવાની કામગીરી ચાલી રહેલ છે. તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોડેલ અંગે એક […]

બકરી ઇદની ઉજવણી દેશભરમાં: ઈદની નમાઝ જામા મસ્જિદમાં અદા કરવામાં આવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશભરમાં ઈદ-ઉલ-આઝહા એટલે કે બકરીઇદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં ૧ ઓગસ્ટ, શનિવારે સવારે લોકોએ નમાઝ પઢી હતી. સવારે ૬.૦૫ કલાકે દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ […]

તમાકુમાંથી બનાવેલી કોરોના રસી? માણસ ઉપર અજમાયશ કરવા માટેની અરજી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસની વેકસીન  બનાવવા પાછળ પડ્યા છે. ત્યારે અનેક કંપનીઓની વેકસીનના હ્યુમન ટ્રાયલ   થઈ રહ્યા છે. ત્યારે તમાકુમાંથી કોરોના વેકસીન બનાવવાની વાત સામે આવી […]

રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોની આવકમાં 25થી 30 ટકા ઘટાડો થવા સંભવ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્તમાન નાણાં વર્ષમાં રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોની આવકમાં ૨૫થી ૩૦ ટકા ઘટાડો જોવા મળી શકે છે. લોકડાઉન તથા માગમાં ઘટાડાને કારણે આવક પર અસર જોવાઈ રહી છે એમ ક્રિસિલના […]

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પ્રિયાએ આ પગલું કેમ ભર્યું છે. પ્રિયાને ઓળખતા […]

સોમવારથી અયોધ્યામાં લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાનના ઐતિહાસિક પ્રવાસને લઈને યુદ્ઘસ્તરની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત આવી રહેલા પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકથી વધુ સમય […]

મોદી સરકાર નાના વેપારીઓને રાહત આપવાની તૈયારીમાં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નાણામંત્રી નિર્મલા સિતારમ  ને શુક્રવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રકચરિંગ  માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે, જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે. નાણામંત્રીએ […]