સંજય દત્ત હવે ઈલાજ માટે અમેરિકા નહીં જશે: તે ફક્ત મુંબઈમાં જ સારવાર લેશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અભિનેતા સંજય દત્ત  ફેફસાના કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. ગત સપ્તાહે અભિનેતાને 5 વર્ષનો યુએસ વિઝા સારવાર માટે મળ્યો હતો. પરંતુ હવે તે  તેની સારવાર મુંબઇમાં જ કરાવી […]

હવે 30 વર્ષ અથવા 50 થી 55 વર્ષની વયના સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હવે 30 વર્ષની નોકરી અથવા 50 થી 55 વર્ષની ઉંમરના સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરાશે .જો તેઓની કામગીરી સંતોષકારક નહીં લાગે તો ફરજીયાત નિવૃત કરી  દેવાશે .આવા કર્મચારીઓની […]

અહીં કેળાના ઝાડ સાથે છોકરીઓ લગ્ન કરે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આ દુનિયામાં બધે પણ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક એવા રિવાજો અથવા પરંપરાઓ છે, જેના વિશે જાણ્યા પછી આપણે આશ્ચર્ય પામીએ છીએ, આજે અમે તમને દુનિયાની એક […]

ખુલ્લા હૃદયથી યુપીઆઈ વડે ચૂકવણી કરો, પૈસા નહીં કપાશે : બેંક ચાર્જિંગ ફી સામે કાર્યવાહી કરવામાં આવશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફી કપાવવાના ડરથી જો તમે પણ ડિજિટલ લેણદેણ કરવાનું ટાળી રહ્યા છે, તો હવે ડર ખતમ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ […]

ભક્તો પોસ્ટ દ્વારા વૈષ્ણોદેવીનો પ્રસાદ મેળવી શકશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) હવે, દેશભરના શ્રદ્ઘાળુઓ વૈષ્ણોદેવીનો પ્રસાદ પાઙ્ખસ્ટ મારફતે મેળવી શકશે, એમ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. દેશભરના શ્રદ્ઘાળુઓને પ્રસાદ ઝડપથી મોકલી […]

કાલે ક્ષુદ્રગ્રહ પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) આવતીકાલે એટલે કે 1 સપ્ટેમ્બરે 20-40 મીટર પહોળો ક્ષુદ્રગ્રહ 2011 ES4 ધરતીની પાસેથી પસાર થશે. તેની દૂરી પૃથ્વીથી 1.2 લાખ કિમીની રખાઈ છે. તે ધરતી અને ચંદ્રની વચ્ચે […]

કોરોનાની સારવારમાં લોહી પાતળું કરવાની દવા ફાયદાકારક

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પુણેના કેટલાક તબીબોએ કોરોનાના હાહાકાર વચ્ચે લોહી પાતળું કરવાની એક દવાને આ મહામારીની સારવાર કરવામાં અસરકારક ગણાવી છે. પુણેના ચિકિત્સકોએ દર્દીઓ પર કરેલા પરિક્ષણના આધારે આ દાવો કર્યો […]

કોરોના રસી અંગે ભારતની વૈશ્વિક યોજના તૈયાર: પાકિસ્તાન સિવાય પડોશીઓને મદદ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતની રસી યોજના વિશેની માહિતીથી પરિચિત કેટલાક અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછી પાંચ જુદી જુદી પદ્ઘતિઓ પર કામ કરી રહી છે, […]

ગન લાયસન્સ કેટલા બ્રાહ્મણો પાસે છે ?

(હમલોગ.ન્યૂઝ દ્વારા) યુપી સરકાર તરફથી રાજ્યમાં બ્રાહ્મણો પાસે રહેલ હથિયારના લાયસન્સની ગણત્રી કરાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પગલું રાજ્યમાં બ્રાહ્મણોની હત્યા, તેમની અસુરક્ષા અને બંદૂકની માલિકીના આંકડાઓ પર ભાજપા […]

દિવાળી સુધીમાં કોરોના નિયંત્રણમાં આવી જશે : પ્રથમ રસી વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો રવિવારે વધીને ૩૬ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી ૩૬ લાખ ૧૯ હજાર ૧૬૯ લોકો કોવિડ-૧૯ સંક્રમણની ઝપટમાં આવી ચૂકયા છે. મૃતકોની […]

ચીનની ઘુષણખોરી લદ્દાખની સરહદે ચાલુ : વાટાઘાટો નિષ્ફળ, કોઈ જાનહાની થઈ નથી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પૂર્વ લદાખમાં ભયંકર ટેન્શન સર્જાયુ છેઃ બંને દેશો વચ્ચેની વાતચીત નીષ્ફળ ગઇ છે અને ચીની લશ્કર દ્વારા ઘુષણખોરી સતત ચાલુ હોવાના અહેવાલ મળે છેઃ બંને દેશો વચ્ચે જબ્બર […]

પૂર્વી લદ્દાખમાં ફરી ભારત-ચીની સૈનિકોની ટક્કર: પેંગોંગ લેક નજીક ફરી ભારત-ચીની સૈન્ય અથડામણ થઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ […]

‘તેજસ’ માંથી કંગના રનૌતનો પાઇલોટ લૂક આવ્યો સામે : આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કંગના રનૌતની આગામી ફિલ્મ  તેજસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પાઇલટની ભૂમિકા ભજવશે. તે દેશભક્તિની ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. કંગના રનૌત ટ્વિટર પર આ માહિતી આપી હતી. કંગના રનૌતે આ ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે. – ડિસેમ્બરમાં તેજસ ઉડાન ભરવાની છે. મને આ […]

સેંકડો વર્ષોમાં પ્રથમ વખત તાજીયા જુલૂસ મુલતવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગત તા. ૨૧ને શુક્રવારના રોજથી શરૂ થયેલી ઇસ્લામી નૂતન વર્ષની સાથે મહોર્રમ માસનો પ્રારંભ થતાં જ મુસ્લિમ સમાજ કરબલાના શહીદોની સ્મૃતિઓ જીવંત કરી રહેલ છે ત્યારે આવતીકાલે ૧૦મી […]

નબળા ઇન્ટરનેટથી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે બાળકોને ભણવા માટે ઝાડ ઉપર ચડવું પડે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) નબળા ઈન્ટરનેટની તકલીફ માત્ર ભારત અને ભારતના ગામડાઓમાં જ નથી, ઠેર – ઠેર છે, માર્ચ મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ છે ત્યારથી અલ સાલ્વાડોરમાં પણ વિદ્યાર્થીઓ ટેકરીઓ પર ચડીને અથવા તો ઝાડની ટોચે ચડીને વાઈ – ફાઈ કનેકશનનાં સિગ્નલ્સ મેળવવાની કોશીશ કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ નબળા ઈન્ટરનેટના કારણોસર ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોની હાલત કફોડી બની ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

ઓહ માય ગોડ … આ પાકિસ્તાનીએ કુતરા, બિલાડાની જગ્યાએ જિરાફને પાળ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કૂતરો પાળો, બિલાડી પાળો કે પિંજરામાંપોપટ યા લવ બર્ડ પાળો ત્યાં સુધીની વાત સમજાય. પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં જિરાફ પાળ્યું હતું. તાજેતરમાં આ જિરાફની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. નોર્બર્ટ આલ્મેડા નામની વ્યક્તિએ આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. એ જોઇને સોશ્યલ મિડિયા પર અનેક યુઝર્સે નારાજી વ્યક્ત કરી હતી. આ કિસ્સો હવે સિંધ વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટના કન્ઝર્વેટર સુધી પહોંચ્યો હતો. જો કે વિડિયો ક્લીપ દ્વારા એ વાતનો ખ્યાલ આવતો નથી કે આ જિરાફનો માલિક કોણ છે, કોણે એને પાળ્યું છે. ફક્ત એટલું દેખાય છે કે પોતાની અસાધારણ ઊંચાઇના કારણે આ જિરાફ પોતાના ઘરની દિવાલની બહાર ડોકિયાં કરી રહ્યું હતું.

ફ્રાન્સ સાથે ફાઇટર જેટસનો સોદો : રાફેલ જેટ 10 સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ થઈ શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફ્રાંસની સાથે ફાઇટર જેટસ માટે ડીલ થઇ જૂલાઇમાં આખરમાં લડાકુ વિમાનો રાફેલની પ્રથમ એપ ભારત પહોંચી ગઇ હતી આ ભારત આવતાંજ આ વાતની ચર્ચા થવા લાગી હતી કે […]

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે સુરતમાં અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવવા નિર્ણય

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોમાં કોઈ સભ્યનું મુર્ત્યું થયા બાદ કેટલીક વખત અંતિમ સંસ્કાર (Funeral) કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણની ઘટના બનતી હોય છે. […]

સુશાંતને દાદાસાહેબ ફાળકે મરણોત્તર એવોર્ડથી સન્માનિત કરાશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દરેક બોલીવૂડ સ્ટારનું સપનું દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવવાનું હોય છે, પરંતુ આ સપનુ સુશાંતે પણ નિહાળ્યુ હતું, દાદાસાહેબ ફાળકે એવોર્ડ્સે તેના ઓફીશ્યલ ઈન્સ્ટાગ્રામ પેઈજ ઉપર જાણકારી આપી છે […]

કોંગ્રેસ પક્ષમાં વિરોધાભાસ વધી રહ્યો છે: અસંતુષ્ટ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસમાં વિવાદ અત્યારે સ્થિર થવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટીની અંદર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ સામે માંગણી ઉભા કરવામાં આવી છે. પક્ષના ઘણા નેતાઓનું માનવું […]

ડબ્લ્યુએચઓની ચેતવણી : શિયાળામાં કોરોના ઉપાડો લેશે, મૃત્યુદર પણ વધશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ફરી એકવાર કોરોના સંક્રમણને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે શિયાળામાં ફરીથી એકવાર યૂરોપ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. […]

2021ની શરૂઆતમાં ભારતને રસી મળશે : તેની કિંમત 225-550 રૂપિયા થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) જેમ-જેમ કોવિડ-૧૯ની વેકસીનનું પરિક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારતીય બજારમાં ૨૦૨૧ની શરૂઆતમાં એક સ્વીકૃત વેકસીન થઈ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં કહ્યું છે કે, […]

દેશવ્યાપી ટોલ ટેક્ષ ૧લી સપ્ટેમ્બરથી મોંઘો થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રોડ યાત્રીઓએ આવતા મહીનાથી ટોલ પ્લાઝા પર ખિસ્સુ વધારે હળવું કરવું પડશે. સરકાર ટોલ ટેક્ષના દરોમાં ૫ થી ૮ ટકા વધારો કરવા જઇ રહી છે. તેનાથી ખાનગી અને […]

વિરાટ- અનુષ્કાના ઘરે નાનો મહેમાન આવશે : વિરાટ ગૂડ ન્યુઝ શેર કર્યો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર જણાવ્યુ કે જાન્યુઆરી ૨૦૨૧માં તેના ઘરે નાનો મહેમાન આવવાનો છે. વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે તસવીર […]

સ્પેનીશમાં ફેસ શીલ્ડના વિકલ્પમાં આવ્યું પારદર્શક ફેસ માસ્ક

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) સ્પેનિશ શહેર ઇગોરમાં ત્રણ એન્ટ્રપ્રિન્યોર્સે ભેગા થઇને ટ્રાન્સપરન્ટ ફેસમાસ્ક બનાવ્યા છે. આ ફેસમાસ્ક આંખોને પણ ઢાંકી શકે એવા શિલ્ડની ગરજ સારે એવા છે.પ્લાસ્ટિક માસ્ક હોવાથી એ કમ્યુનિકેશનમાં સરળતા […]

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી ભારતમાં બે ડોકટરોને અપાઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બીજા અને ત્રીજા સ્ટેજમા ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. પુણેની ભારતી હોસ્પિટલમાં બે લોકોને પહેલો ડોઝ આપવામા આવ્યો છે. એમાંના એક ૪૮ વર્ષના વોલેન્ટિયર પુણેની […]

લોકસભા કોંગ્રેસમાં સોનિયા ગાંધીએ મોટા ફેરફારો કર્યા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ લોકસભા કોંગ્રેસ પક્ષના માળખામાં મોટા ફેરફારો કર્યા છે. જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં ગીતા ભૂકંપ સર્જનાર અને પત્ર લખનાર એક પણ કોંગી નેતા નું […]

માસ્ક ઢીલું હોવાથી વારંવાર નીકળી જાય છે ? આ સરળ યુક્તિ તમારી સમસ્યા હલ કરશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી માસ્ક આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. માસ્ક વિના ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ છે. માસ્ક આપણા જીવનનો અગત્યાો ભાગ બની ગયો […]

સુરતના કોરોના વોરિયર્સ જેનિશ શાહે ત્રીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી માનવતાને ઉજાગર કરી

(હમલોગ.ન્યૂઝ દ્વારા)   કોરોનાની રસી શોધાઈ હોવાના ભલે દાવા થતાં હોય પરંતુ જોઈએ તેવી સફળતા હજુ મળી નથી, ત્યારે અલગ અલગ પદ્ધતિની મદદથી કોરોનાને હરાવવામાં આવી રહ્યો છે, જેમાં પ્લા ઝમા થેરાપી પણ અસરકારક નીવડી છે. સુરતમાં અનેક લોકોએ પ્લાઝમાનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. સુરતના કોરોના વોરિયર જેનિશ શાહે કોરોનામુક્ત થયાં બાદ સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં ત્રણ મહિનામાં ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરી સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે, એટલું જ નહીં કોરોનામુક્ત થયેલાં 17 મિત્રો- પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં શિવકાર્તિક એન્કલેવમાં રહેતાં અને ઇક્વિટી વેલ્થ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જેનિશ શાહે તા20મી જુલાઈ,  9મી ઓગસ્ટ અને […]

એન -95 માસ્ક કોરોના સામે રક્ષણ આપવા માટે અસરકારક છે: નવુ તારણ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ફિઝીકસ ઓફ ફલુઇડ્સ’ જનરલમાં પ્રકાશિત અભ્યાસમાં ઇસરોના પદ્મનાભ પ્રસન્નાસિંહ અને જયદેવ ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોવાસ્કયુલર સાયન્સ અને રીસર્ચના પ્રસન્નાસિંહ મોહન રાવે જણાવ્યુ છે કે કોવિડ-૧૯ ફેલાતો રોકવા એન-૯૫ માસ્ક […]