સુરતમાં ડાયમંડ બજારે તેના શરૂઆતના કલાકો બદલાયા છે: હવેથી બપોર 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ બાજુ હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા લેવાયેલા મહત્વના […]

લોકોને સ્પર્શતા આ 10 નિયમો ૧ ઓગસ્ટથી બદલાઇ રહ્યા છે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે અને ઓગસ્ટ મહિનાથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. એવા ઘણા કામો છે જે ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાના છે. આ સિવાય ઘણા […]

કોરોના લોકોની આવક ઘટાડે છે અને લોન વધારે છે: નિ: શુલ્ક રેશનવાળા ઓછી આવક ધરાવતા લોકો માટે થોડી રાહત

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશમાં કોરોના મહામારીએ ઓછી આવકવાળા વર્ગના લોકોને આવક ઘટવાની સાથે જ તેમના પર લોન અથવા દેવાનો બોજ  લાદયો છે. લગભગ ત્રણ ચતુર્માસ લોકોની કાં તો નોકરી જતી રહી […]

વ્હોટ્સએપ મેસેજિસ આપમેળે જ થઇ જશે ડિલીટ : આ નવી સુવિધા ટૂંક સમયમાં આવશે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) વોટ્સએપમાં વધુ એક મોટું ફીચર મલ્ટી-ડિવાઇસ સપોર્ટ પણ ટૂંક સમયમાં આવી શકે છે. આ ફીચર દ્વારા યૂઝર એક સિંગલ ફોન નંબર સાથે પોતાના વોટ્સએપ અકાઉન્ટને એક સાથે ૪ […]

રાહુલને ફરી અધ્યક્ષ બનાવવા કોંગ્રેસની મીટીંગમાં માંગ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઇકાલે પક્ષના રાજયસભાના સભ્યો સાથે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા મીટીંગ કરી. તેમાં ઘણા સભ્યોને રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી હતી.  સુત્રો અનુસાર ત્રણ […]

ચીનને બીજો મોટો આંચકો: હવે રંગ ટીવી સેટની આયાત પર પ્રતિબંધ

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) ભારત આર્થિક મોરચે ચીનને સતત ફટકા આપી રહ્યું છે. હવે ભારત સરકારે રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂકયો છે. ચીનથી મોટા પાયે રંગ ટેલિવિઝન આયાત કરવામાં આવતું […]

અયોધ્યાને સીલ કરવાની તૈયારીઓ : 4 ઓગસ્ટથી નહીં મળે પ્રવેશ, જળ માર્ગ પર પણ બાજ નજર

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) વડાપ્રધાનના આગમનને લીધે અયોધ્યાને ચારે તરફથી સીલ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આના માટે અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના બધા માર્ગો પર પહેલા કરાયેલ તૈયારીઓનું મોનીટરીંગ કરાઇ રહયું […]

જો શાળાઓ ખોલવામાં આવે છે, તો 10 વિદ્યાર્થીઓ 10 અઠવાડિયામાં 78% કેમ્પસમાં ચેપ લગાવી શકે છે

 (હમલોગ.ન્યૂઝ દ્વારા) ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. IIM અમદાવાદના પ્રોફેસર અને IIM દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા અભ્યાસમાં હાલની પરિસ્થિતિમાં ઘરેથી અભ્યાસ કરવો શા માટે વધારે સુરક્ષિત […]

કોંગ્રેસમાં વડિલો V/S યુવા પેઢી વચ્ચે જંગ : બેઠકમાં તડાફડી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) શું કોંગ્રેસમાં વૃધ્ધો વિરૂધ્ધ યુવા પેઢીની જુથબંધી વધી રહી છે ? શું કોંગ્રેસમાં પેઢીઓ વચ્ચે યુધ્ધની રેખા ખેંચવામાં આવી છે. ગઇકાલે પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ રાજ્યસભાના સાંસદોને […]

ઓબીસી માટે ક્રીમી લેયરની મર્યાદા 8 લાખથી વધારીને 15 લાખ કરવાની ભલામણ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સંસદની એક સમિતિએ ભલામણ કરી છે કે, અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણી માટે ક્રીમી લેયરની સીમાને ૮ લાખ રૂપિયાથી વધારી ૧૫ લાખ રૂપિયા કરવી જોઇએ તથા વાર્ષિક આવકના […]

કોરોનાનો હુમલો: દેશમાં 70% લોકો બેકાર છે, આમ માણસ પર આર્થિક સંકટ છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સર્વેમાં દેશમાં રોજગારીના મોરચે ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્વે અનુસાર દેશમાં બેતૃતાંશથી વધુનો રોજગાર છીનવાય ગયો છે અને તેઓ બેરોજગાર બની ગયા છે. આમાંથી […]

૧ ઓગસ્ટથી રાત્રી કરફ્યુ, જિમ ખુલશે, સ્કૂલ-થિયેટર પર પ્રતિબંધ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક -૩ માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. પહેલી ઓગસ્ટથી દેશભરમાં રાત્રિ કરફ્યુ દૂર થશે. ૫ ઓગસ્ટથી જીમ પણ ખોલવામાં આવશે. જો કે, ૩૧ ઓગસ્ટ સુધી […]

34 વર્ષ બાદ શાળાકીય-ઉચ્ચ શિક્ષણમાં મોટા ફેરફાર

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી પ્રકાશ જાવડેકરએ બુધવારે નમતી બપોરે કેબિનેટમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપ્યાની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યુ કે ૩૪ વર્ષથી શિક્ષણ નીતિમાં કોઈ […]

એપ્રિલ મહિનામાં જિઓને લોકડાઉનમાં ગુજરાતમાં 68 હજાર વપરાશકર્તાઓ મળ્યા હતા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) માર્ચ ૨૦૨૦ના અંતિમ સપ્તાહથી શરૂ થયેલા લોકડાઉનમાં સમગ્ર વિશ્વની જીવનશૈલી રાતોરાત બદલાઈ ગઈ અને ઓફિસ તથા સ્કૂલો પણ ડિજિટલ થઈ ગઈ. આ લોકડાઉન દરમિયાન હાઈસ્પીડ કનેકિટવિટી માટે જાણીતા […]

દર્દી કોરોના ચેપને કેટલા દિવસ ફેલાવી શકે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસને લઇને બ્રિટનમાં થયેલા એક રિસર્ચમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા અનુસાર, કોરોના વાયરસના દર્દી નવ દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવી શકતો. આનો અર્થ એ […]

1 ઓગસ્ટથી, ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે : કાર અને બાઇક ખરીદવી સસ્તી થશે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક ઓગસ્ટથી કાર અને બાઇકના વીમા સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. આ ફેરફારોમાં ગાડી અને બાઇક ખરીદવુ સસ્તુ, ખાતામાં ન્યુનતમ બેલેન્સ પર ફી, ઇ-કોમર્સ કંપનીઓ […]

આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસ સંકટ સતત વધી રહ્યું છે ત્યારે હવે કોરોના કાળમાં સરકારે કરદાતાઓને વધુ એક મોટી રાહત આપી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ હવે ઈન્કમ ટેકસ રિટર્ન […]

ગણેશોત્સવ, જન્માષ્ટમી, બકરી ઇદ, સંવત્સરી, ભાદરવી પૂનમ જેવા પર્વો-ઉત્સવોના મેળાવડાઓ, જાહેર સમારંભો ન યોજવા નાગરિક-સમાજો સ્વયંભૂ પહેલ કરે : વિજયભાઈ રૂપાણી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) રાજકોટમાં જરૂર પડ્યે 2500 બેડ ઉપલબ્ધ, લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી,રાજકોટ અને વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોરોનાના કેસ મામલે અને રિકવરી રેટ […]

સુરતમા 121 ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ કાર્યરત : 2,73,375 લોકોનું આરોગ્યલક્ષી સર્વેલન્સ કર્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) સુરત મહાનગરપાલિકા દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા શહેરીજનોનું આરોગ્યલક્ષી સર્વેલન્સ કરવામાં આવી રહ્ઘયું છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 121 ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા  શહેરના […]

અમદાવાદમાં નકલી દવાઓની રમઝટ બોલે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપની ના એન્ટી સીરપ ના ડ્યુપ્લિકેટ પેકીંગ ઝડપાયા છે. ડેટોલ અને ફેમ કંપનીના ડયુપ્લિકેટ લેબલ વાળી ખાલી બોટલો પણ ઝડપાઇ  […]

નવી શિક્ષા નીતી સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ઐતિહાસિક સુધારો લાવશેઃ અમિતભાઇ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નવી શિક્ષણ નીતીનું સ્વાગત કરતા જણાવેલ કે આ દિવસ ભારતીય શિક્ષણ વ્યવસ્થાના ઇતિહાસમાં એક અસાધારણ દિવસ છે. નવી શિક્ષણ નીતિની જાહેરાત બાદ અમિતભાઇએ એક […]

સરકારે બિલ ભરવાની ના પાડી : કવોરેન્ટાઇન દરમિયાન 84 ડોકટરો 28 દિવસમાં 50 લાખનું ભોજન ખાઇ ગયા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં કવોરેન્ટાઇન કરવામાં આવેલા ડોકટરો દ્વારા ૫૦ લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. […]

અનિલ અંબાણીને પડયા પર પાટુ ADAGની સંપત્તિ જપ્ત

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ગળા સુધી દેવાના ડુંગર હેઠળ દબાયેલા અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી) રૂ. ૨૮૯૨ કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના […]

દુકાનો વધુ સમય ખુલી રાખી શકાશે ? રાજ્ય સરકારની અનલોક-3ની માર્ગદર્શિકા તરફ સૌની મીટ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્ર સરકાર દ્રારા જયારે અનલોક – ૩ માર્ગદર્શીકા જાહેર કરી દેવામાં આવી છે અને આગામી મહિને તેનો અમલપણ શરુ થવા જઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારની માર્ગદર્શીકાનાં સંદર્ભમાં […]

વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના ૭૦ ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં […]

શ્રમિકોને નોકરી મળશે: ડેટા એકીકરણ પ્રારંભ કરો

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દેશભરમાં કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન સૌથી વધુ અસર ધંધા રોજગારને થઇ હતી. તેમા પણ અસંગઠીત લોકો ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકોની હાલ વધુ ખરાબ થઇ હતી. ત્યારે આવા લોકોને […]

1 ઓક્ટોબરથી, હવે જીએસટી વેબસાઇટ પર ઇનવોઇસ ફરજિયાત છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) ૧૦૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓએ ફરજિયાત જીએસટીની વેબસાઇટ પરથી જ ઇનવોઇસ બનાવવા પડશે. આ માટેનો નિયમ ૧ જાન્યુઆરીથી અમલમાં આવનાર હતો પરંતુ ટેકિનકલ ખામી બાદ કોરોનાની મહામારીને […]

કોરોના વાયરસથી દર મહિને 10,000 થી વધુ બાળકો મૃત્યુ પામે છે

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કારણે ઠપ થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓના કારણે દુનિયા પર ભૂખમરાનુ ગંભીર સંકટ પણ ઉભુ થઈ રહ્યુ છે. યુએને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે મુકાયેલા પ્રતિબંધો વચ્ચે ઘણા સ્થળોએ ભૂખમરાનો લોકો સામનો કરી રહ્યા છે.દર મહિને 10000થી વધારે બાળકો તેના કારણે જીવ ગુમાવી રહ્યા છે. પ્રતિબંધોના કારણે નાના ખેડૂતો બજાર સુધી પહોંચી રહ્યા નથી.યુએનના મતે વધતા જતા કુપષોણના દુરોગામી પરિણામો ખતરનાક હશે.આ વર્ષના અંત સુધી અન્નની અછતના વધારે ગંભીર પરિણામ જોવા મળશે.લેટિન અમેરિકાથી લઈને દક્ષિણ એશિયા તથા આફ્રિકામાં જ્યાં ગરીબ પરિવારોને પહેલેથી જ પૂરતુ ભોજન નથી મળી રહ્યુ તેમના માટે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.

નબળી ઈમ્યુનિટીવાળાએ ડાયેટમાં કઇ-કઇ વસ્તુઓ સામેલ કરવી જોઇએ

(હમલોગ.ન્યૂઝ દ્વારા) કોરોના વાયરસથી લડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શકિત ખૂબ જ સારી હોવી જોઈએ. ત્યારે FSSAI(ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ દાવો કર્યો છે કે વિટામિન-સીથી ભરપૂર આ વસ્તુઓ ખાવાથી […]