પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ટ્રેન-બસની ટકકરમાં ૨૦ શિખ શ્રધ્ધાળુઓના મોતઃ પીએમ મોદીએ સંવેદના વ્યકત કરી

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પાકિસ્તાનમાં શુક્રવારના મોટી દુર્ઘટના બની શ્રધ્ધાંળુઓને લઇ પરત ફરી રહેલ એક બસની ટ્રેનથી ટક્કર સર્જાણી આ દુર્ઘટનામાં ૨૦ શીખ શ્રધ્ધાળુેઓના મોત થયા છે જયારે પાંચ થી છ અન્ય ઘાટલ થયા છે. દુર્ઘટના પંજાબ પ્રાંતના શેખપુરા જિલ્લામાં થઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનો પ્રતિ સંવેદના વ્યકત કરી.